Google Pay Business Loan : ગૂગલ પે તરફથી ₹15000 ની લોન મેળવો માત્ર ₹111 ના હપ્તામાં, જાણો અરજી પ્રક્રિયા

WhatsApp Group Join Now
Telegram Join Now

Google Pay Business Loan : ગૂગલ પે ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની છે. તે તેની પેમેન્ટની સુવિધાની સાથે સાથે લોન પણ ઉપલબ્ધ કરાવે છે. Google Pay નાના વ્યવસાયોને મદદ કરવા માટે Gpay Business Loan લાવ્યું છે. જેમાં Rs.15,000 સુધીની લોન નાના વ્યવસાયકારો ને આપવામાં આવશે. આ લોનની ખાસ વાત એ છે કે તેનો માસિક હપ્તો ફકત Rs. 111 નો ભરવાનો રહેશે જેનાથી લોન ધારક સરળતાથી તેની લોનની ચુકવણી કરી શકશે. Gpayએ વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2025 શરૂ કરી છે. આ લોન લેવા માટે તમારે કોઈ જટિલ પ્રોસેસ માંથી પસાર થવાનું નથી તમને સરળતા અને ઝડપથી લોન ઉપલબ્ધ કરવામાં આવશે.

Google Pay : ગૂગલ પે તરફથી ₹15000 ની લોન મેળવો

ગૂગલ પે દ્વારા નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને પ્રોત્સાહન આપવામાં માટે આ લોન શરૂ કરવામાં આવી છે. Axis Bank, ICICI Bank, DMI ફાઇનાન્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2025 શરૂ કરવામાં આવી છે. આ લોન ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરે છે. નાના વ્યાપારીને વ્યવસાયનું વિસ્તરણ કરવા, નવી સાધન સામગ્રી વસાવવા માટે આ લોન વરદાન છે. ગૂગલ પે દ્વારા આપવામાં આવતી એ લોન નો સમયગાળો 7 થી 12 મહિના સુધીનો છે.

ગૂગલ પે બિઝનેસ લોન કોના માટે ઉપયોગી

Google Pay Business Loan : આ લોન નાના વેપારીઓ, કારીગરો, કોઈપણ દુકાનદારો, નવું સ્ટાર્ટઅપ અને અન્ય વ્યવસાયો માટે આ ગૂગલ પે ની લોન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ગૂગલ પે બિઝનેસ લોન ની વિશેષતાઓ

  • એકદમ ઓછી પ્રોસેસિંગ ફ્રી
  • રૂ.111 ના સરળ હપ્તે લોનની ચુકવણી
  • રૂ.15000 સુધીની લોન
  • 7 થી 12 મહિના સુધીની ટૂંકા ગાળાની લોન
  • લોન લેવા માટે કોઈ આવકની જરૂર નહીં.

GPay Business Loan લેવા માટેની યોગ્યતાઓ

આ લોન લેવા માટે કોઈ વિશેષ યોગ્યતાની જરૂરિયાત નથી પણ લોન લેવા માટે ક્વોલિફાય થવા માટે વ્યાપારીઓ એ Google Pay QR કોડ નો ઉપયોગ વધારવો જોઈએ, અને તેના ગ્રાહકને QR Code નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. પણ હા તમારે તમારો ક્રેડિટ સ્કોર સારો રાખવો જરૂરી છે.

Google Pay Business Loan અરજી પ્રક્રિયા

  • Google Pay for Business એપ ઇન્સ્ટોલ કરો.
  • લોન વિભાગમાં નેવિગેટ કરો અને ઇચ્છિત લોન પસંદ કરો.
  • સંકેતોને અનુસરીને એપ્લિકેશન સાથે આગળ વધો.
  • અરજી ફોર્મ ભરો, KYC દસ્તાવેજો અપલોડ કરો અને લોન ઓફરની સમીક્ષા કરો.
  • કરાર પર ઇલેક્ટ્રોનિક રીતે સહી કરો અને અરજી સબમિટ કરો.
  • એપ્લિકેશનના “My Loan” વિભાગ દ્વારા લોનની સ્થિતિનું નિરીક્ષણ કરો.

Leave a Comment