Gujarat Rain Forecast: અંબાલાલની અનરાધાર આગાહી, જુલાઈ-ઓગસ્ટ પર ‘વધશે વરસાદનું જોર’
Gujarat Rain Forecast: અંબાલાલની અનરાધાર આગાહી, જુલાઈ-ઓગસ્ટ પર ‘વધશે વરસાદનું જોર’ Ambalal Patel: ગુજરાતમાં ચોમાસું પૂરજોરમાં જામ્યું છે. હવામાન વિભાગે અગામી દિવસો માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. … Read more